202
undefined,
undefined
મિત્રો આજકાલના સમયની અંદર સોશિયલ મીડિયાની ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા રોજ ના વિડીયો વાયરલ થઇ રહ્યા છે તેમજ અનેક ડાન્સ ના વિડીયો પણ ખુબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે. ખાસ વાત કરે છે કે ડાન્સ અને રિયાલિટી શો ની અંદર લોકોને ખૂબ વધારે આનંદ થઈ રહ્યો છે અને આપણા ગુજરાતની અંદર ખાસ કરીને ગરબાના પણ ખૂબ જ વધારે વખાણ થઇ રહ્યા છે અને આપણા ગુજરાતીઓ ગમે ત્યાં...