Showing posts with label garba. Show all posts
Showing posts with label garba. Show all posts

Friday, 3 March 2023

,

 


“બચપન કા પ્યાર” ગીત ઉપર આ છોકરીઓએ કર્યો જોરદાર ડાન્સ…, જુઓ આ વિડીયો…

મિત્રો આજકાલના સમયની અંદર સોશિયલ મીડિયાની ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા રોજ ના વિડીયો વાયરલ થઇ રહ્યા છે તેમજ અનેક ડાન્સ ના વિડીયો પણ ખુબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે. ખાસ વાત કરે
છે કે ડાન્સ અને રિયાલિટી શો ની અંદર લોકોને ખૂબ વધારે આનંદ થઈ રહ્યો છે અને આપણા ગુજરાતની અંદર ખાસ કરીને ગરબાના પણ ખૂબ જ વધારે વખાણ થઇ રહ્યા છે અને આપણા ગુજરાતીઓ ગમે ત્યાં હોય અને ગરબા ઉપર ડાન્સ ન કરે તેવું બની શકતું નથી

તમને જ ખાસ જણાવી દે કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં ગુજરાતી યુવતીઓ ચણિયાચોળી પહેરીને ટીમલી નૃત્ય કરતી જોવા મળી રહી છે અને આ વીડિયોની વાત કરવામાં આવે તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે થઈ રહ્યો છે. જેની અંદર બચપન કા પ્યાર નામનું ગીત ચાલી રહ્યું છે અને છોકરીઓ ખૂબ જ વધારે સારામાં સારો ડાન્સ કરી રહ્યા છે

તમને ખાસ જણાવી દઈએ કે થોડા સમય પહેલા બચપન કા પ્યાર વાળું ગીત સહદેવ નામના એક નાનકડા એવા બાળક ગાયું હતું અને આજના સમયની અંદર તે બાળક ખૂબ જ વધારે લોકપ્રિય બની ગયો છે અને અત્યારે સમયની અંદર અલગ અલગ ડાન્સના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે અલગ અલગ લગ્ન પ્રસંગ ની અંદર પણ ખૂબ જ વધારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે

ખાસ વાત તો એ છે કે instagram ઉપર આ પ્રકારનો વિડીયો ખૂબ વધારે વાયરલ થઈ રહ્યો છે અને રાજસ્થાની સ્ટાઇલ નામના એક instagram એકાઉન્ટ દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો અને આ ડાન્સ ની ઉપર એવી ધૂમ મચાવી હતી કે લોકો વખાણ કરતા થાકતા નથી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Follow Us @soratemplates