ALPA PATEL AGE, BIOGRAPHY, FAMILY, PROFILE, HOME AND MORE
About Alpa Patel
Age: Not Known(update soon)
Real Name: alpa patel
Nickname: alpa
Birthplace: Gujrat, India
Date of Birth: Not Known
Nationality: Indian
Work: Famous Gujarati Folksinger
Hometown: Gujrat, India
NetWorth: Not Known
Salary: 1.25Lakh per Dayro
Physical Stats
(Height,Weight,Etc.)
Height: Not Known
Weight: Not Known
Eye-Color: Brown
Hair-Color: Black
Personal Life
(Father,Mother,Etc.)
Father: Not Known
Mother: Not Known
Brother: Not Known
Sister: Not Known
Wife: Not Known
School: Not Known
Collage: Not Known
Education: Not Known
Religion: Hindu
Favorites
(What i Like And Not)
Hobbies: Not Known
Food: Not Known
Movie: Not Known
Actors: Not Known
Actress: Not Known
પેટે પાટા બાંધી માતાએ કર્યો ઉછેર, ડાયરા માટે આજે અલ્પા પટેલ લે છે રૂ. 1.25 લાખ
11 વર્ષની ઉંમરે મળેલા પહેલા ચાન્સ બાદ સતત આગળ વધતી ગયેલી અલ્પા આજે સારી નામના ધરાવે છે
ભારત દેશને સંતો-મહંતોની ભૂમિ કહેવામાં આવે છે, એમાંય ગુજરાતની તો વાત જ નીરાળી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા અનેક ગાયકોએ સિંહફાળો આપ્યો છે. આવી જ એક યુવા લોકગાયક છે અલ્પા પટેલ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. સુરતમાં માત્ર 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરનાર આ જ લોકલાડીલી ગાયક પર આજે ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે. સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ 1થી 1.25 લાખની ફી લેતા અલ્પા પટેલે પોતાના શરૂઆતી સંઘર્ષથી માંડીને સફળતા સુધીના સમય અંગે divyabhaskar.com સાથે વિગતે વાત કરી હતી.
- નાનપણથી જ સંઘર્ષમય રહ્યું જીવન
‘હું જીવું ત્યાં સુધી મને કામ આપ, મારૂ કામ પુરૂ થાય ત્યાં સુધી મારૂ જીવન’ આ પંક્તિને હંમેશા વળગી રહેનાર બગસરાના મુંઝીયાસરની 27 વર્ષીય અલ્પા પટેલનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે. 1 વર્ષની ઉંમરે અલ્પા પટેલના પિતાનું અવસાન થતા પરિવાર માથે મોટી આફત આવી પડી. નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અલ્પાના ભાઈ મહેન્દ્ર અને માતા મધુબેને મજૂરી કામ શરૂ કર્યું અને અલ્પાનો ઉછેર મામાને ઘરે થયો. મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ અલ્પાએ પીટીસીનો અભ્યાસ કર્યો.
મામાના ઘરે ઉછરેલી અલ્પાએ પોતાના નાના દ્વારા વારસામાં મળેલા સંગીતથી આજે આગવી ઓળખ ઉભી કરી છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલી અલ્પાને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો.
(આગળ વાંચો માતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજૂરી કામ કરતા હતા, મુશ્કેલ પરિસ્થિતિમાં સાથે રહ્યાં માતા અને ભાઈ મહેન્દ્ર)
aavi ja jamkandorana moj je moj
ReplyDelete100% Working Download Links
ReplyDeleteGujjuBhai Most Wanted 2018 Full Gujarati Movie Download HDRip 480p
GujjuBhai Most Wanted 2018 Full Gujarati Movie Download HDRip 720p